Shree Suparshwnath Bhagwan Chaityavandan | શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

શ્રી સુપાર્શ્વ જિણંદ પાસ, ટાળ્યો ભવ ફેરો;
પૃથ્વી માતા ઉરે જયો, તે નાથ હમેરો.
પ્રતિષ્ઠિત સ્તતુ સુંદર, વાણારસી રાય;
વીસ લાખ પૂર્વ તણું, પ્રભુજીનું આય;
ધનુષ્ય બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર;
પદ પદ્મે જસ રાજતો, તાર તાર ભવ તાર.

Related Articles

× CLICK HERE TO REGISTER