Search Results

Sheetal Jin mohe pyara stavan gujarati lyrics

શીતલ જિન મોહે પ્યારા, સાહિબા! શીતલ જિન મોહે પ્યારા; ભુવન વિરોચન પંકજ લોચન, જિઉ કે જિઉ હમારા. જ્યોતશું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્ય બાંધી મૂઠી ખૂલે ભવ માયા, મિટે મહાભ્રમ ભારા. તુમ ન્યારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમ હી નજીક નજીક હૈ સબહિ, ઋદ્ધિ અનંત…

Muj mandama tu varasyo re stavan gujarati lyrics

મુજ મનડામાં તું વસ્યો રે, જજ્યું કુસુમમાં વાસ; અળગો ન રહે એક ઘડીરે, સાંભરે શ્વાસોશ્વાસ. તુજશું રંગ લાગ્યો, રંગ લાગ્યો સાતે ધાત; શ્રી જિનરાજ તુજશું રંગ લાગ્યો ત્રિભુવનનાથ. શીતલ સ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર; તે દિનથી મન માહરું રે, લાગ્યું તાહરી લાર. મધુકર ચાહે માલતી રે, ચાહે ચન્દ્ર…

Tuj mukh sanmukh nirakhta stavan gujarati lyrics

તુજ મુખ સન્મુખ નીરખતાં, મુજ લોચન અમીય ઠરંતા; જેહની શીતલતા વ્યાપે, કિમ રહેવાયે કહો તાપે. તુજ નામ સુણ્યું જબ કાને, હઈડું આવે તવ સાને; મૂંઝાયો માણસ વાટે, જિમ સજ્જ હુયે અમૃત છાટે. શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હુઈ ભોગે; તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મિટ ગઈ રહત ઉદાસે. તુજ ગુણ…

Suvidhi jinesar pay namine stavan gujarati lyrics

સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી ઈમ કીજે રે; અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજી જે રે. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે. કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી…

Suvidhi jinand muj darishan done stavan gujarati lyrics

સુવિધિ જિણંદ મુજ દરિસણ દ્યોને, દિલભર દિલથી મારા સામું જુઓ. હસી તારા ચિત્તની વાત મને કહોને, પ્રીતની રીતમાં શું તેં વહોને. અંતર ચિત્તની વારતા રે, પ્રભુ કહું તે ચિત્તમાં ધરોને; પ્રીત પ્રતીત જિમ ઊપજે રે, તિમ અવિહડ પ્રીત કરોને. સુંદર તુમ મુખ મટકડે રે, પ્રભુ! લોભાવ્યા તેં અમને; મુજ મન…

Suno suvidhi jinand sobhagi stavan gujarati lyrics

સુણો સુવિધિ જિણંદ સોભાગી, મુજ તુજ ચરણે લય લાગી; હું તો દાહે દાઝ્યો, તેં તો સુખ સંપૂર્ણ સાધ્યો. હું તો માયા મત્સર ભરિયો, તું તો આર્જવ ગુણનો દરિયો; હું તો ક્રોધ કષાયે બળીયો, તું તો સમતા રસમાં ભળીયો. હું તો લોભ માંહે મુંઝાણો, તું તો સંતોષ ગુણનો રાણો; હું તો…

Ladhu pan hu tum man Navi maavu re stavan gujarati lyrics

લઘુ પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ! તુમને દિલમાં લાવું રે; કુણને દીજે એ શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિણંદ! વિમાસી રે. મુજ મન અણુ માંહે ભગતિ છે ઝાઝી રે, તેહ દરીનો તું છે માઝી રે; યોગી પણ જે વાત ન જાણે રે, એ અચરિજ કુણથી હુઓ ટાણે…

Me kino nahi tum bin stavan gujarati lyrics

મેં કીનો નહીં તુમ બિન ઔર શું રાગ… (૨) દિન દિન વાન ચઢત ગુણ તેરો, જ્યું કંચન પર ભાગ; ઔરન મેં હૈ કષાય કી કાલિમા, સો ક્યું સેવા લાગ. રાજહંસ તું માન સરોવર, ઔર અશુચિ રુચિ કાગ; વિષય ભુજંગમ ગરુડ તે કહીએ, ઔર વિષય વિષ નાગ. મૈં૦|| જલ છિલ્લર સરીખે,…

Ditho suvidhi jinand stavan gujarati lyrics

દીઠો સુવિધિ જિણંદ, સમાધિ રસે ભર્યો, હો લાલ ભાસ્યો આત્મસ્વરુપ, અનાદિનો વિસર્યો; હો લાલ સકળ વિભાવ ઉપાધિ, થકી મને ઓસર્યો, હો લાલ સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો. હો લાલ તુમ પ્રભુ જાણંગ રીતિ, સર્વ જગ દેખતાં, હો લાલ નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતાં; હો લાલ પર પરિણતિ અદ્વેષપણે, ઉવેખતાં,…

Taahri ajbani yogani mudra re stavan gujarati lyrics

તાહરી અજબશી યોગની મુદ્રા રે, લાગે મને મીઠી રે; એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે… લોકોત્તરશી જોગની મુદ્રા, વ્હાલા માહરા નિરુપમ આસન સોહે રે; સરસ રચિત શુક્લધ્યાનની ધારે , સુરનરના મન મોહે રે. ત્રિગડે રતન સિંહાસન બેસી, વ્હાલા માહરા ચિહું દિશે ચામર ઢલાવે રે; અરિહંત પદ પ્રભુતાનો…

Shree Shankar chandrapraph re lo stavan gujarati lyrics

શ્રી શંકર ચંદ્રપ્રભ રે લો, તું ધ્યાતા જગનો વિભુ રે લો; તિણે હું ઓલગે આવીઓ રે લો, તુમે પણ રે લો. દીધી ચરણની ચાકરી રે લો, હું હરખે કરી રે લો; સાહિબ સામું નિહાળજો રે લો, ભવસમુદ્રથી તારજો રે લો. અગણિત ગુણ ગણવા તણી રે લો, મુજ મન હોંશ ધરે…

Shree chandrapraph jinpad seva stavan gujarati lyrics

શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ ગુણ અનુભવથી મલિયા, તે ભવભયથી ટલિયાજી. દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણગ્રામોજી; ॥੧॥ ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિઃકામોજી. ॥२॥ ભાવ સેવ અપવાદે નૈગમ, પ્રભુ ગુણને સંકલ્પેજી; સંગ્રહ સત્તા તુલ્યારોપે, ભેદાભેદ વિકલ્પેજી. ॥3॥ વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણ રમણાજી;…

× CLICK HERE TO REGISTER