Search Results

Meri man kitahi na lage stavan gujarati lyrics

મેરો મન! કિતહી ન લાગે… શ્રેયાંસ જિણંદા! સુખકર શ્રી શ્રેયાંસ જિણંદ સો, પ્રેમ વધ્યો ગુણરાગે. સમતાભરી તુજ સૂરત નીકી, દેખત હી હિત જાગે. લગન લગી અટક્યો રહે અહનિશિ, અલિ જ્યું કમલ પરાગે. એતી નિવાજસ કરન મેં રાજી, તુમ ગુણ એક વિભાગે  કહે “અમૃત” ઈતનો હી દીજે, કછુઅન ચાહું આગે.

Tume bahu metri re sahiba stavan gujarati lyrics

તુમે બહુ મૈત્રી રે સાહેબા, માહરે તો મન એક; તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક. શ્રી શ્રેયાંસ જિન કૃપા કરો… મન રાખો તુમે સવિ તણાં, પણ કીહાં એક મળી જાઓ; લલચાવો લખ લોકોને, સાથી સહજ ન થાઓ.! રાગ ભરે જન મન રહે, પણ તિહું કાલ…

Tarak birud suni Kari stavan gujarati lyrics

તારક બિરુદ સુણી કરી, હું આવી ઊભો દરબાર; પ્રભુ! ઘણી તાણ ન કીજિયે, મુજ ઉતારો પાર, શ્રી શ્રેયાંસ સાહિબા… કાળાદિક દૂષણ દાખતાં, દાતારપણું કિમ થાય; જો વિણ અવલંબન તારીએ, જગ સઘળો તો જશ ગાય. બાળકને સમજાવવા, કહેશો ભોલામણી વાત; પણ હઠ કીધી મૂકીશ નહિ, વિણ તાર્યે ત્રિભુવન તાત. જો મન…

Shri sheetaljin bhetiye stavan gujarati lyrics

શ્રી શીતલજિન! ભેટીએ, કરી ભગતે ચોખું ચિત્ત હો; તેહશું કહો છાનું કિશ્યું?, જેહને સોંપ્યાં તન મન વિત્ત હો. દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજૂઆ તગતગે, તું દિનકર તેજ સ્વરુપ હો. મોટો જાણીને આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો; તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત…

Sheetal jinpati lalit tribhangi stavan gujarati lyrics

શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે? કરુણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહેરે. સર્વજંતુ હિતકરણી કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે; હાન દાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામેં કેમ સીઝે રે. અભયદાન તે કરુણા, મળક્ષય તિક્ષણતા ગુણ…

Sheetal jinapati prabhuta prabhuni stavan gujarati lyrics

શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિ ન જાયજી = અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી. ચરમ જલધિ જલ મિને અંજલિ, ગતિ જીપે અતિ વાયજી સર્વ આકાશ ઉલ્લંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંતગુણું પ્રભુ! કેવલજ્ઞાન કહાયજી. કેવલ દરિશણ એમ અનંતું,…

Sheetal Jin mohe pyara stavan gujarati lyrics

શીતલ જિન મોહે પ્યારા, સાહિબા! શીતલ જિન મોહે પ્યારા; ભુવન વિરોચન પંકજ લોચન, જિઉ કે જિઉ હમારા. જ્યોતશું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્ય બાંધી મૂઠી ખૂલે ભવ માયા, મિટે મહાભ્રમ ભારા. તુમ ન્યારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમ હી નજીક નજીક હૈ સબહિ, ઋદ્ધિ અનંત…

Muj mandama tu varasyo re stavan gujarati lyrics

મુજ મનડામાં તું વસ્યો રે, જજ્યું કુસુમમાં વાસ; અળગો ન રહે એક ઘડીરે, સાંભરે શ્વાસોશ્વાસ. તુજશું રંગ લાગ્યો, રંગ લાગ્યો સાતે ધાત; શ્રી જિનરાજ તુજશું રંગ લાગ્યો ત્રિભુવનનાથ. શીતલ સ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર; તે દિનથી મન માહરું રે, લાગ્યું તાહરી લાર. મધુકર ચાહે માલતી રે, ચાહે ચન્દ્ર…

Tuj mukh sanmukh nirakhta stavan gujarati lyrics

તુજ મુખ સન્મુખ નીરખતાં, મુજ લોચન અમીય ઠરંતા; જેહની શીતલતા વ્યાપે, કિમ રહેવાયે કહો તાપે. તુજ નામ સુણ્યું જબ કાને, હઈડું આવે તવ સાને; મૂંઝાયો માણસ વાટે, જિમ સજ્જ હુયે અમૃત છાટે. શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હુઈ ભોગે; તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મિટ ગઈ રહત ઉદાસે. તુજ ગુણ…

Suvidhi jinesar pay namine stavan gujarati lyrics

સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી ઈમ કીજે રે; અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજી જે રે. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે. કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી…

Suvidhi jinand muj darishan done stavan gujarati lyrics

સુવિધિ જિણંદ મુજ દરિસણ દ્યોને, દિલભર દિલથી મારા સામું જુઓ. હસી તારા ચિત્તની વાત મને કહોને, પ્રીતની રીતમાં શું તેં વહોને. અંતર ચિત્તની વારતા રે, પ્રભુ કહું તે ચિત્તમાં ધરોને; પ્રીત પ્રતીત જિમ ઊપજે રે, તિમ અવિહડ પ્રીત કરોને. સુંદર તુમ મુખ મટકડે રે, પ્રભુ! લોભાવ્યા તેં અમને; મુજ મન…

Suno suvidhi jinand sobhagi stavan gujarati lyrics

સુણો સુવિધિ જિણંદ સોભાગી, મુજ તુજ ચરણે લય લાગી; હું તો દાહે દાઝ્યો, તેં તો સુખ સંપૂર્ણ સાધ્યો. હું તો માયા મત્સર ભરિયો, તું તો આર્જવ ગુણનો દરિયો; હું તો ક્રોધ કષાયે બળીયો, તું તો સમતા રસમાં ભળીયો. હું તો લોભ માંહે મુંઝાણો, તું તો સંતોષ ગુણનો રાણો; હું તો…

× CLICK HERE TO REGISTER