Search Results

Koyal tahuki rahi madhuvan me stavan gujarati lyrics

કોયલ ટહુંકી રહી મધુવન મેં, પાર્શ્વ શામળિયા બસો મેરે મન મેં… કાશી દેશ વારાણસી જન્મ લિયો પ્રભુ ક્ષત્રિય કુલ મેં. બાળપણામાં પ્રભુ અદ્ભુત જ્ઞાની, કમઠ કો માન હર્યો એક પલ મેં ॥२॥ નાગ નિકાલા કાષ્ઠ ચિરાકર, નાગ કો સુરપતિ કિયો એક છીન મેં. સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીંજ…

Olagdi avdharo stavan gujarati lyrics

ઓલગડી અવધારો, આશ ધરી હું આવ્યો; શ્રી શંખેશ્વર અલવેસર તારી, આશ ધરી હું આવ્યો; સેવક પાર કરીને સાહિબ! ચિંતામણિ મેં પાયો. દેવ ઘણા મેં સેવ્યા પહેલાં, જિહાં લગે તું નવિ મળિયો; હવે ભવાંતરમાં પણ તેહથી, કિમ હિ ન જાઉં છળિયો  જ્ઞાનાદિક ગુણ તારા, દીસે છે પ્રભુ જેહવા; સૂરજ આગળ ગ્રહગણ…

Aaj manorath Maro bhamiyo stavan gujarati lyrics

આજ માહરો ફળિયો, પાસ જિનેસર મળિયો રે; દુર્ગતિનો ભય દૂરે ટળિયો, પાયો પુણ્ય પોટલિયો રે. મોહ મહાભટ જે છે બળિયો, સયલ લોક જેણે છળિયો રે; માયા માંહે જગ સહું ડુળિયો, તે તુજ તેજે ગળિયો રે. તુજ વિણ ભવ બહું રુલિયો, કુગુરુ કુદેવે છળિયો રે; ઝાઝા દુઃખમાંહી હાંફળિયો, ગતિ ચારે આફળિયો…

Aai baso bhagwan stavan gujarati lyrics

આઈ બસો ભગવાન, મેરે મન! આઈ બસો ભગવાન; મૈં નિર્ગુણી ઈતના માંગત હું, થાયે મેરા કલ્યાણ. મેરે મનકી તુમ સબ જાનો, ક્યા કરું આપસે બ્યાન; વિશ્વ હિતૈષી દીનદયાલુ, રખીયે મુજ પર ધ્યાન. ભોગાધીન હોવત મન મેલું, બિસરી તુમ ગુણ ગાન; વહાં સે છુડાવો હૃદયે આઈ, અરિભંજક ભગવાન. આપ કૃપા સે…

Aho aho pasji stavan gujarati lyrics

અહો! અહો! પાસજી! મુજ મળિયા રે, મારા મનના મનોરથ ફળિયા… તારી મૂિિત મોહનગારી રે, સહુ સંઘને લાગે છે પ્યારી રે; અહો૦।।૧।। તમને મોહી રહ્યાં સુર નર નારી. અલબેલી મૂરત પ્રભુ તારી રે, તારા મુખડા ઉપર જાઉં વારી રે; નાગ-નાગણીની જોડ ઉગારી. અહો૦ગાર ।। ધન્ય ધન્ય દેવાધિદેવા રે, સુરલોક કરે તારી…

Ab mohe aise aay bani stavan gujarati lyrics

અબ મોહે! ઐસી આય બની, (૨) અબ૦।।૧।। શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, મેરે તું એક ઘણી. તુમ બિન કોઉ ચિત્ત ન સુહાવે, આવે કોડી ગુણી; મેરો મન તુજ ઉપર રસિયો, અલિ જિમ કમલ ભણી. અબ૦।। ૨ ।। તુમ નામે સવિ સંકટ ચૂરે, નાગરાજ ધરણી; અબ૦ ||૩ ॥ નામ જપું નિશિ વાસર…

Akhiya harakhan lagi stavan gujarati lyrics

અખિયાં હરખણ લાગી, હમારી અખિયાં હરખણ લાગી… દરિશણ દેખત પાર્શ્વ જિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી. ॥१॥ અકલ અરુપી ઔર અવિનાશી, જગમેં તું હી નિરાગી. ॥२॥ સૂરત સુંદર અચરિજ એહી, જગ જનને કરે રાગી. ॥3॥ શરણાગત પ્રભુ! તુજ પદ પંકજ, સેવના મુજ મતિ જાગી. ॥४॥ લીલા લહેરે દે નિજ પદવી,…

Akhiya darishan ki hai pyasi stavan gujarati lyrics

અખિયાં દરિશન કી હૈ પ્યાસી… પાર્શ્વ તુમારી, સુરનર જનતા દાસી; પુરિષાદાની આશા પૂરણ તું અવિનતલ, સુરતરુને સંકાસી. ॥१॥ નિરાગી શું રાગ કરંતા, હોવત જગમાં હાંસી; એક પખો જે નેહ ચલાવે, દિયો તેહને શાબાશી. અજર અમર અકલંક અનંત ગુણ, આપ ભયે અવિનાશી; ॥२॥ કારજ કરી સુખ પાયો, અબ ક્યું હોત ઉદાસી.…

Antarjami sun alvesar stavan gujarati lyrics

અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો, આપો આપોને મહારાજ, અમને મોક્ષ સુખ આપો સહુકોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો રે; એહવું બિરુદ છે રાજ તુમારું, કેમ રાખો છો દૂરે. સેવકને વલવલતો દેખી, મનમાં…

Jinaji trevismo Jin paas stavan gujarati lyrics

જિનજી ત્રેવીશમો જિન પાસ કે, આશ મુજ પૂરવેરે લો, માહરા નાથજી રે લો૦ જિનજી ઈહભવ પરભવ દુઃખ, દોહગ સવિ ચૂરવે રે લો; મા૦ જિ૦ આઠ પ્રાતિહાર્યશું, તું જયો રે લો, મા૦ જિ૦ તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો, મા૦. ॥१॥ જિ૦ જાનુ પ્રમાણ ગીર્વાણ, કુસુમ વૃષ્ટિ કરે રે…

Shamniyo tyagine stavan gujarati lyrics

શામળીયો ત્યાગીને હું તો રાગી, સંયમશું રઢ મને લાગી લાગી; વ્હાલા રે મારા નેમ નગીનાની રાગી, વ્હાલા મારા સુંદર શ્યામ સૌભાગી; હારે, મારા સંયમ લિયે બડભાગી. (૨) સંયમશું૦ ।।૧ ।। વ્હાલા રે મારા ગઢ ગિરનારની ઘાટે, મારા મોહન મને મળશે હવે વાટે; હારે, જઈ હું તો હાથ મેલાવીશ માથે. (૨)…

Me Aaj darishan Paya re stavan gujarati lyrics

મૈં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા, પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા; કર્મો કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જિણે તોડી જગત કી માયા રે. રૈવતગિરિ મંડન રાયા, કલ્યાણક તીન સોહાયા; मैं०॥१॥ કેવલ શિવ રાયા, જગતારક બિરુદ ધરાયા; मैं०॥२॥ તુમ બેઠે ધ્યાન લગાયા રે. અબ સુણો ત્રિભુવન રાયા,…

× CLICK HERE TO REGISTER