Ab mohe aise aay bani stavan gujarati lyrics

Ab mohe aise aay bani stavan gujarati lyrics

અબ મોહે! ઐસી આય બની, (૨)

અબ૦।।૧।।

શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, મેરે તું એક ઘણી.

તુમ બિન કોઉ ચિત્ત ન સુહાવે, આવે કોડી ગુણી;

મેરો મન તુજ ઉપર રસિયો, અલિ જિમ કમલ ભણી.

અબ૦।। ૨ ।। તુમ નામે સવિ સંકટ ચૂરે, નાગરાજ ધરણી;

અબ૦ ||૩ ॥

નામ જપું નિશિ વાસર તેરો, એ મુજ શુભ કરણી.

કોપાનલ ઉપજાવત દુર્જન, મથન વચન અરણી;

નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરણી. અO ।। ૪ ।

મિથ્યામતિ બહુ જન હૈ જગ મેં, પદ ન ધરત ધરણી;

ઉનસે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કણી.

અબ.।।૫।। સજ્જન નયન સુધારસ અંજન, દુર્જન રવિ ભરણી;

તુજ મૂરતિ નીરખે સો પાવે, સુખ “જસ’ લીલ ઘણી. અબ૦।।૬।।

Related Articles

× CLICK HERE TO REGISTER