Akhiya darishan ki hai pyasi stavan gujarati lyrics

Akhiya darishan ki hai pyasi stavan gujarati lyrics

અખિયાં દરિશન કી હૈ પ્યાસી… પાર્શ્વ તુમારી, સુરનર જનતા દાસી;

પુરિષાદાની આશા પૂરણ તું અવિનતલ, સુરતરુને સંકાસી. ॥१॥

નિરાગી શું રાગ કરંતા, હોવત જગમાં હાંસી;

એક પખો જે નેહ ચલાવે, દિયો તેહને શાબાશી.

અજર અમર અકલંક અનંત ગુણ, આપ ભયે અવિનાશી; ॥२॥

કારજ કરી સુખ પાયો, અબ ક્યું હોત ઉદાસી.

તું પુરુષોત્તમ પરમપુરુષ હૈ, તું જગ મેં જિતકાસી;

જગથી દૂર રહ્યો પણ મુજ ચિત્ત, અંતર ક્યું કર જાસી? ॥४॥

વામાનંદન વંદન તુમચા, કરત હૈ શુભ મતિ વાસી;

‘જ્ઞાનવિમલ’ પ્રભુ ચરણ પસાયે, સમકિત લીલ વિલાસી.

Related Articles

× CLICK HERE TO REGISTER