Me Aaj darishan Paya re stavan gujarati lyrics

Me Aaj darishan Paya re stavan gujarati lyrics

મૈં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા,

પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા;

કર્મો કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા,

જિણે તોડી જગત કી માયા રે.

રૈવતગિરિ મંડન રાયા, કલ્યાણક તીન સોહાયા;

मैं०॥१॥

કેવલ શિવ રાયા, જગતારક બિરુદ ધરાયા;

मैं०॥२॥

તુમ બેઠે ધ્યાન લગાયા રે.

અબ સુણો ત્રિભુવન રાયા, મેં કર્મો કે વશ આયા;

તે ગિનતી નાહી ગિનાયા રે.

ઈણ દુઃખ સે નાહીં મુકાયા રે.

मैं० ॥३॥

હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા; મૈં ગર્ભાવાસ મેં આયા,

ઊંધે મસ્તક લટકાયા; આહાર વિરસ ભુક્તાયા,

એમ અશુભ કરમ ફલ પાયા; નરભવ ચિંતામણિ પાયા,

તબ ચાર ચોર મિલ આયા; મુજે ચૌટે મેં લૂંટ ખાયા,

અબ સાર કરો જિનરાયા; જિણે અંતરગત મેં લાયા,

પ્રભુ નેમિ નિરંજન ધ્યાયા; દુઃખ સંકટ વિઘન હટાયા,

તે પરમાનંદ પદ પાયા;

मैं०॥४॥

કિસ કારણ દેર લગાયા રે.

मैं० ॥५॥

ફિર સંસારે નહીં આયા રે.

मैं०॥६॥

• શ્રી નેમિનાથ ભગવાન… મૈં દૂર દેશ સે આયા,

પ્રભુ ચરણે શીશ નમાયા; મેં અરજ કરી સુખદાયા,

તુમે અવધારો મહારાયા; એમ ‘વીરવિજય” ગુણ ગાયા રે.

Related Articles

× CLICK HERE TO REGISTER