3 AACHARYA PADVI
3 DIXA MAHOTSAV
બહુ મજાની વાત…
પત્રિકા 2 દીક્ષાર્થી ની…
વર્ષીદાન 2 દીક્ષાર્થી નું….
વિદાઈ 2 દીક્ષાર્થી ની…
પણ
દીક્ષા નો સ્વીકાર 3 આત્મા નો….
રાત્રે 2 વાગે 72 year ના શાંતા બેન ને પરિવારે રજા આપી અને સવારે સંયમ સ્વીકાર કર્યો….
✍ શ્રી ક્લાપૂર્ણસૂરી મહારાજાના સમુદાયમાં 3 આચાર્ય પદવી…
નૂતનઆચાર્ય શ્રી કીર્તિરત્ન સૂરી મહારાજા…
નૂતનઆચાર્ય શ્રી હેમચંદ્ર સૂરી મહારાજા…
નૂતનઆચાર્ય શ્રી આનંદવર્ધન સૂરી મહારાજા….
માં એ દ્રશ્ય દેખાશે….જ્યાં એક ગચ્છાધિપતિ ગુરુદેવ નૂતનઆચાર્યભગવંત ને વંદન કરી રહ્યા છે 📸