Diksha On Dtd.18-01-2017
પોતાનુ સમસ્ત જીવન શાસન સમર્પિત કરનારા આવા યૌવન વય ની વીરલી આત્માઓ ને ભાવે કરુ વંદના…
‘મમ મુંડા વેહ, મમ પવ્વાવેહ અને મમ વેશ સમવ્વેહ’…સારા દેખાવા માટે સંપતિની જરૂર નથી,, સારા બનવા માટે સંયમની જરૂર છે…
સયમ જીવન નો લીધો મારગડો પ્રભુ તારા જેવા થવારે ….ખુબ અનુમોદના. જૈનમ જયતિ શાશનમ.
જય જીનેન્દ્ર.:~: અદભુત એવા જિન શાસન ને વંદન વંદન હોજો :~:જૈનશાસનના અણગાર, આપ છો અમારા શણગાર…!!!
‘ જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ રહે…નમો લોએ સવ્વ સાહુનામ..ત્યાગ ધર્મ નો જય જયકાર…..શ્રમણ ધર્મ નો જય યકાર……..કોટી કોટી વંદન અમારા….દીક્ષાર્થી અમર રહો…….દીક્ષાર્થી નો જય જય કાર..
રૂડા રાજ મહેલ ને ત્યાગી ..પેલા ચાલ્યા રે જાય વૈરાગી…….
સંસાર એક એવી રાત જ્યાં કદી ના આવે પ્રભાત….સંયમ એક એવી પ્રભાત જ્યાં કદી ના આવે રાત….
જા ! સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ બને……
ઝંજીર હતી જે કર્મો ની તે મુક્તિ ની વરમાળ બને……
હોંશે હોંશે તું વેશ ધરે એ વેશ બને પાવન કારી….
ઉજ્જવળતા એની ખુબ વધે તને વંદે આખો સંસાર..