Categories : Ae aatmohhare chalu Gaya gujarati lyrics એ આત્મોદ્ધારે ચાલી ગયા, જોડી રહ્યા એ ગુરુકુળવાસ, એ સંસાર આખો છોડી રહ્યાં… પ્રિય માત–તાત સંતાન છોડી…. એ આત્મોદ્ધારે… કેસર રૂડા છંટાયા, છાબો એની… વર્ષોથી સેવેલા સપના, સાકાર કરાવો અહીં… પ્રભુ આણમાં પળપળ રહી, ગુર્વાજ્ઞા પાળે અહોભાવે, એ આત્મોદ્ધારે…. વિધિ સુંદર નંદિની, સંસાર નિકંદીની, જુઓ ધારા સદીઓની, હરપળ આનંદીની, મુંડાયું એનું મન, બન્યા હવે શ્રમણ, પામ્યા સંયમ જીવન, કરશે સાધના ઉજ્જવળ…. પ્રભુ આણમાં…. નામની કામના ખૂંચે,ગુરુ કેશને લૂંચે, ભાવ એના ચડે ઊંચે, ગુરુ નિશ્રા ના મુંચે, અરે! એના સત્વથી,હૈયા સૌના હરશે (હર્ષે), જિનાગમ શ્રુત પામી, એ જયન્ત પદ વરશે… પ્રભુ આણમાં…. Related Articles He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics Surajmandan parshwa jinanda stavan gujarati lyrics Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics Sukhdai re sukhdai stavan gujarati lyrics Sar kar sar kar Swami sankheswara stavan gujarati lyrics