Parmatma bani jashe Maro aatma gujarati lyrics

Parmatma bani jashe Maro aatma gujarati lyrics

 પરમાત્માથી રંગાશે મારો આત્મા,

પરમાત્મા બની જાશે મારો આત્મા…

થાશે પ્રભુનું મિલન વાતવાતમાં,

પરમાત્મા બની જાશે મારો આત્મા…

આતમને પરમાતમનો જે સંગ જયો છે रा४..

હરખ હરખ મન, હરખ હરખમાં, ઝૂમી રહ્યું છે આજ..

મારૂં હૃદય પ્રભુ, તારું મંદિર છે,

તૂં હૃદય વસે એ, મારી તકદીર છે,

કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં,

પરમાત્મા બની જાશે મારો આત્મા…

તારા અંજનની, કેવી શુભપળ હશે,

તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે,

પ્રિય” બની જાશે તું એક જ રાતમાં,

પરમાત્મા બની જાશે મારો આત્મા…

Related Articles