Sidhgiri na gujarati lyrics

Sidhgiri na gujarati lyrics

સિદ્ધગીરીના શિખરો બોલે ૐ નમો અરિહંતાણં

આદેશ્વર ની ધજાઓ બોલે ૐ નમો સિધ્ધાણં

ડુંગર ચડતા યાત્રિકો બોલે ૐ નમો આયરિયાણં

રાયણ પગલે દર્શન કરતા ૐ નમો ઉવજઝાયાણં

આદિશ્વર નું મુખડું જોતા નમો લોએ સવ્વસાહૂણં

દર્શન કરતા સૌ બોલો એસો પંચ નમુક્કારો

નવપદની મહિમા ગાઓ તો સવ્વપાવ પ્પણાસણો

શેઠ સુદર્શનનું મન બોલે મંગલાણં ચ સવ્વુસિં

ધન્નાજી અણગાર બોલે પઢમં હવઈ મંગલં

Related Articles

Jeetbuzz

Jeetwin