ઐસે સ્વામી સુપાર્શ્વ સે દીલ લગા દુઃખ ભગા,
દુઃખ ભગા, જ્ગતારણા, સુખ જ્ગા, જગતારણા;
રાજહંસકું માન સરોવર, રેવા-જલ જયું વારણા;
ખીર સિંધુ જયું હરિકો પ્યારો, જ્ઞાનીકું તત્ત્વવિચારણા जैसे… (१)
મોરકું મેહ ચકોરકું ચંદા, મધું મન્મથ ચિત્ત ઠારના;
કુલ અમૂલ ભમરકું અંબહી, કોકિલકું સુખકારણા जैसे… (२)
સીતાકું રામ કામ જયું રતિકું,
પંથીકું ઘર- બારણા; દાનીકું ત્યાગ,
યોગ બંભનકું, જોગીકું સંજમ ધારના जैसे… (3)
નંદનવન જયું સુરકું વલ્લભ, ન્યાયીકું ન્યાય નિહારના;
ત્યું મેરે મન તું હી સુહાયો, ઓર તો ચિત્તસે ઉતારના जैसे… (४)
શ્રી સુપાર્શ્વ દર્શન પર તેરે, કીજે કોડિ ઉવારણા;
શ્રી નયવિજય વિબુધ સેવકકું, દિયો સમતારસ પારણા जैसे… (५)