Categories : Chhoti kholone gujarati lyrics ચિઠ્ઠી ખોલોને ખોલોને ચિઠ્ઠી ખોલોને કરજો મંગલ કામ, દેજો પાવન નામ (૨) સૂરિજી ! મુખથી બોલોને… ચિઠ્ઠી ખોલોને… ચિઠ્ઠી માં શુભ નામ લખ્યું છે, ગુરુજી નું ફરમાન લખ્યું છે, કોનું અનુશાસન છે મારે, કોની આણા સિર પર મારે, સંસારી બંધન તોડાવે, આતમ દર્શન રોજ કરાવે, ફોઈબા કેરું નામ વિસારું, ગુરુમા ! તારું નામ જ ધારું, આવી ઘડીઓ મંગલકારી, આપો આશિષ ‘ જય ‘ જયકારી… ચિઠ્ઠી ખોલોને… Related Articles Aaj manorath Maro bhamiyo stavan gujarati lyrics Aai baso bhagwan stavan gujarati lyrics Aho aho pasji stavan gujarati lyrics Ab mohe aise aay bani stavan gujarati lyrics Akhiya harakhan lagi stavan gujarati lyrics