Tu khubane game che gujarati lyrics

Tu khubane game che gujarati lyrics

તુ ખૂબ મન ગમ છે,

મારા ષ્ણલા પ્રભુ મારા દિલમાં તું રમે છે,

કામણગારા પ્રભુ જોઈ તારા નયનો,

મન ઘેલું બન્યુ, ચૂપકેથી કહું છું,

તને Love You પ્રભુ… તું ખૂબ મને…

તમારા દર્શનથી, રોમ મારા ખીલે

તમારી શીતલ છાયા,

ભવોભવ જો મિલે જીવન કરું સમર્પણ,

કહું Thank You પ્રભુ તું ખૂબ મને…

“નાથ મારા પામવા તુજને, બુદ્ધિને થયો છે વ્હેમ

કોઈને નહીં કહેશો તમે, બસ હું જાણું છું

કેમ ચાહું ચિત્તથી પ્રભુજી-તને,

જેમ રાજુલ ચાહે નેમ, ધબક્યું હૃદય જોતા તને,

થયો પહેલી નજરે प्रेम”

સપનામાં આવી જા, તુજને યાદ કરું

ઉપકારો કર્યા-તે-અનંતા,

પલ પલ સમરૂં ભીની આંખેથી કહું-છું,

તને Miss You प्रल्!

Related Articles