Jinver sada tuj gujarati lyrics

Jinver sada tuj gujarati lyrics

જિનવર સદા તુજ સાથ હો, જનમોજનમ તું નાથ હો…

પ્રભુ તું મળ્યો જીવન મળ્યું જાણે કે નંદનવન મળ્યું,

ભવોભવ આ પુણ્ય પ્રભાત હો… જિનવર… (૧)

હર એક પળ તુજ સંગ હો, હર એક કણ તુજ રંગ હો,

તારું શરણ દિનરાત હો… જિનવર… (૨)

હર આંખ ના પલકાર માં, દિલના દરેક ધબકારમાં,

હંમેશ તારી યાદ હો… ठिनप२… (3)

લઇ જાય તું ત્યાં જાઉં હું, તુજ સાથ કદમ બઢાવું હું,

મુજ આંગળી તુજ હાથ હો… જિનવર… (૪)

Related Articles

Jeetbuzz

Jeetwin