Categories : Bakludo stavan gujarati lyrics બાલુડો નિઃસ્નેહી થઈ ગયો રે, છોડ્યું વિનીતાનું રાજ (૨), સંયમ રમણી આરાધવા, લેવા મુક્તિનું રાજ (૨); મેરે દિલ વસી ગયો વાલમો, મેરે મન વસી ગયો વાલમો. ॥੧॥ માતાને મેલ્યા એકલા રે, જાયે દિન નવિ રાત (ર); રત્ન સિંહાસન બેસવા, ચાલે અડવાણે પાય (૨). વ્હાલાનું નામ નવિ વીસરે રે, ઝરે આંસુડાની ધાર (૨); આંખલડી છાયા વળી, ગયા વર્ષ હજાર (૨). ॥२॥ કેવલ રત્ન કરી રે, પૂરી માતાની આશ (૨); ॥३॥ સમોવસરણ લીલા જોઈને, સાધ્યા આતમ કાજ (૨). ॥४॥ ભગવંતને રે, નમે નિર્મળ કાય (૨); આદિ જિણંદ આરાધતાં, ‘મહિમા’ શિવસુખ થાય (૨). ॥५॥ Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics