Categories : Bhaktvastal prabhu sambhade re stavan gujarati lyrics ભક્તવત્સલ પ્રભુ સાંભળો રે, ઓલંભે અરદાસ, હો જિનરાજ; છાંડતાકેમ છૂટશો, અરે કાંઈ કરશો નહીં નિરાશ, હોજિનરાજ. ।।૧ ।। તુમ સરીખા સાહેબ તણી રે, જો સેવા નિષ્ફળ જાય, હો જિન૦; લાજ કહો પ્રભુ કેહની રે, હવે સેવકનું શું થાય, હો મહા૦ ગુણ દેખાડીને હેળવ્યો રે, તે કેમ છેડો છોડે, હો જિન૦; જિહાંજલધર તિહાંબપૈયારે, પિયુપિયુકરીમુખમાંડે, હોમહા૦ ।।૩।। લાખ ચોરાસી હું ભમ્યો રે, ભમિયો કાલ અનાદિ અનંત, હો જિન૦; મૂર્તિ દીઠી પ્રભુતાહરી રે, ભાંગી છે ભવોભવ ભ્રાંત, હો મહા૦ ।।૪ ।। અવગુણ ગણતાં માહરા રે, નહિ આવે પ્રભુ પાર, હો જિન૦; પણ જીવ પ્રવહણની પેરે રે, તુમે છો તારણહાર, હો મહા૦ ||પા રે પોતાનો દાખવો રે, તો હવે કરો ન વિચાર, હો જિન૦; સો વાતે એક વાતડી રે, ભવોભવ પ્રીત નિવાર, હો મહા૦ ॥६॥ તુમ સરીખા કોઈ દાખવો રે, કિજીએ તેહની સેવ, હો જિન૦; “આનંદઘન’ પ્રભુઋષભજી રે, મરુદેવી નંદન દેવ, હો મહા૦ ।।૭ ।। Related Articles He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics Surajmandan parshwa jinanda stavan gujarati lyrics Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics Sukhdai re sukhdai stavan gujarati lyrics Sar kar sar kar Swami sankheswara stavan gujarati lyrics