Categories : Sugun sugun stavan gujarati lyrics સુગુણ (૨) સોભાગી સાચો સાહિબો હોજી, મીઠડો આદિ જિણંદ; મોહન (૨) સૂરતી રુડી દેખતાં હોજી, વાધે પરમ આણંદ. સુ૦।।૧ । સુંદર (૨) જિન ચિતડે ચડ્યો હોજી, ચોક્કસ પદહ ઠરાય; વેધક (૨) તન મનનો થયો હોજી, ઊતાર્યો કિમ જાય. सु०॥२॥ તુજ (૨) કહેવા મુજ જીભડી હોજી, રાતી રંગે રહંત; (૨) ગતની જે વાતડી હોજી, તે મુખે આવી ચડંત. સુત્રઝ॥૩॥ કામણ (૨) ગારો પ્યારો પ્રાણથી હોજી, ભેટણ ઉજમ અંગ; (૨) થી અતિ શીતલો હોજી, જગમાં ઉત્તમ સંગ. સુ૦િ॥૪॥ ત્રિકરણ (૨) શું તુજથી કર્યો હોજી, નવલો પ્રેમ પ્રકાશ; દિલભરી (૨)“કાંતિવિજય’ તણા હોજી, પૂરોપ્રેમ પ્રકાશ. સુ૦।।૫।। Related Articles He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics Surajmandan parshwa jinanda stavan gujarati lyrics Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics Sukhdai re sukhdai stavan gujarati lyrics Sar kar sar kar Swami sankheswara stavan gujarati lyrics