Categories : Ajit jinand Daya Karo stavan gujarati lyrics અજિત જિણંદ દયા કરો રે, આણી અધિક પ્રમોદ; જાણી સેવક આપણો રે, સુણીયે વચન વિનોદ રે, જિનજી સેવના, ભવ ભવ તાહરી હોજો રે, એ મનકામના. ॥૧॥ કર્મશત્રુ તુમે જીતીયા રે, તિમ મુજને જિતાડ; અજિત થાઉં દુશ્મન થકી રે, એ મુજ પૂરો હાડ રે. ॥२॥ જિતશત્રુ નૃપનંદનો રે, જીતે વયરી જેહ; અચરિજ ઈહાં કણે કો નહિ રે, અવધારો ગુણ ગેહ રે. સકલ પદારથ પામીએ રે, દીઠે તુમ દેદાર; સોભાગી મહિમા નીલો રે, વિજયામાત મલ્હાર રે. ॥४॥ “જ્ઞાનવિમલ’સુપ્રકાશથી રે, ભાસિત લોકાલોક; શિવસુંદરીના વાલહા રે, પ્રણમે ભવિજન થોક રે. Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics