Sambhavdev te ghur savo save re stavan gujarati lyrics

Sambhavdev te ghur savo save re stavan gujarati lyrics

સંભવદેવ તે ધુર સેવો સવે રે, લહિ પ્રભુ સેવન ભેદ;

સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ, સં૦।। ૧ ।।

 

ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ;

ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લખાવ.||૨||

 

ચરામાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;

સં૦ગારા દોષ ટળે વળી દૃષ્ટિ ખુલે ભલી રે,

પ્રાપ્તિ પ્રવચન વાક. સં૦ ||૩ ।।

પરિચય પાતિક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત;

ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સં૦ ॥૪ ॥

કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ;

પણ કારણ વિણ કારજ સાધીયે રે, એ નિજ મત ઉન્માદ.||૫||

 

મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે,સેવન અગમ અનુપ

દેજો કદાચિત સેવક યાચના રે, આંનંધન રસ રુપ. ||૬||

Related Articles