Categories : Sumtinath gunasu miliji stavan gujarati lyrics સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહે ભલી રીતિ, સૌભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ… વૈરાગી જિનશું… ।।૧ ।। જે પ્રીતડીજી, છાની તે ન રખાય; તણોજી, મહી માંહે મહકાય. આંગળીએ નવિ મેરુ ઢંકાએ, છાબડીએ રવિ તેજ; અંજલિમાં જિમ ગંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હેજ. હુઓ છીપે નહિ અધર અરુણ જિમ, ખાતા પાન સુરંગ; પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ઢાંકી ઈક્ષુ પરાળશુંજી, ન રહે લહી વિસ્તાર; યશ’ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics