Ho man te to kyu stavan gujarati lyrics

Ho man te to kyu stavan gujarati lyrics

હો મન! તેં તો ક્યું જિન ભક્તિ વિસારી… હો મન! તેં તો!

સુમતિ સરુપ પ્રભુ વાણી, સુણી સુણી મોહ ગુમાવી. હો૦ ।।૧ ।।

 

ભૂલ્યો ચાર ગતિમેં ભટકે,

ઘર ઘર જેમ ભિખારી.||૨||

 

ઉપશમ રસશું ક્યું ન બુઝાવે,

એ છીપી ચિનગારી.||૩||

 

ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર વિદ્યાધર,

તાકું હો સેવા પ્યારી.||૪||

 

રુપ વિબુધનો ‘મોહન’ પભણે,

અપગત કો ગત ન્યારી. હો૦।।૫।।

Related Articles