Categories : Padmaprabh pran se pyara stavan gujarati lyrics પદ્મપ્રભ પ્રાણ સે પ્યારા, છુડાવો કર્મ કી ધારા; કરમ ફંદ તોડવા ધોરી, પ્રભુજી સે અર્જ હૈ મોરી. લઘુવય એક થેં જીયા, મુક્તિ મેં વાસ તુમ કીયા; ન જાની પીડ તેં મોરી, પ્રભુ અબ ખીંચ લે દોરી. વિષયસુખ માની મોં મન મેં, ગયો સબ કાલ ગફલત મેં; નરક દુઃખ વેદના ભારી, નીકળવા ના રહી બારી. પરવશ દીનતા કીની, પાપ કી પોટ શિર લીની; ન જાણી ભક્તિ તુમ કેરી, રહ્યો નિશદિન દુઃખ ઘેરી. ઈસ વિધ વિનતિ મોરી, કરું મેં દોય કર જોડી; આતમ આનંદ મુજ દીજો, “વીરનું કાજ સબ કીજો. Related Articles He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics Surajmandan parshwa jinanda stavan gujarati lyrics Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics Sukhdai re sukhdai stavan gujarati lyrics Sar kar sar kar Swami sankheswara stavan gujarati lyrics