Categories : Muj man bhamro stavan gujarati lyrics મુજ મન ભમરો પ્રભુ ગુણ ફૂલડે, રમણ કરે દિનરાત; સુણજો સ્વામી સુપાર્શ્વ સોહામણા રે, કરજોડી કહું વાત. મુજ૦।।૧ ।। મનડું ચાહે છે પ્રભુ મળવા ભણી રે, પણ દીસે છે અંતરાય; જીવ પ્રમાદી કર્મ તણે વશ રે, તો કિમ મળવું થાય. भु४०॥२॥ લાખ ચોરાશી જીવયોનિમાં રે, ભવ અટવી ગતિ ચાર; કાળ અનાદિ અનંત ભમતાં થકારે, કિમહી ન આવે પાર. મુજ૦।।૩॥ માર્ગ બતાવો સાહેબ માહરા રે, જિમ આવું તુમ પાસ; લાજ વધારો સેવક તણી રે, ઘો દરિસણ મહારાજ. મૂરતિ તાહરી રૂપે રુડી રે, અનુભવ પદ દાતાર; भु४०॥४॥ નિત્ય લાભ પ્રભુશું રે, તુમથી બહુ મુજ૦॥૫॥ Related Articles Sharane tumare aayo jinandray stavan gujarati lyrics Vamanandan Vandana prabhu stavan gujarati lyrics Vamanandan jagadanandan stavan gujarati lyrics Radha jeva fulda ne stavan gujarati lyrics Mere prabhu paras antaryami stavan gujarati y