Categories : Mero man kitahi na lage stavan gujarati lyrics મેરો મન! કિતહી ન લાગે… શ્રેયાંસ જિણંદા! સુખકર શ્રી શ્રેયાંસ જિણંદ સો, પ્રેમ વધ્યો ગુણરાગે. ||૧`| સમતાભરી તુજ સૂરત નીકી, દેખત હી હિત જાગે.||૨|| લગન લગી અટક્યો રહે અહનિશિ, અલિ જ્યું કમલ પરાગે.||૩|| એતી નિવાજસ કરન મેં રાજી, તુમ ગુણ એક વિભાગે.||૪|| કહે “અમૃત” ઈતનો હી દીજે, કછુઅન ચાહું આગે.||૫|| Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)