Categories : Prabhuji muj avgun mat dekho stavan gujarati lyrics પ્રભુજી! મુજ અવગુણ મત દેખો… રાગ દશાથી તું રહે ન્યારો, હું મન રાગે વાળું; દ્વેષરહિત તું સમતા ભીનો, દ્વેષ મારગ હું ચાલું. મોહ લેશ ફરસ્યો નહીં તુજને, મોહ લગ્ન મુજ પ્યારી; ॥१॥ તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી. તું હી નિરાશી ભાવપદ સાધે, હું આશા સંગ વિલુદ્ધો; ॥२॥ તું નિશ્ચલ હું તું સુદ્ધો, હું આચરણે ઊંધો. ॥३॥ તુજ સ્વભાવથી અવળાં માહરાં, ચરિત્ર સકળ જગે જાણ્યા; ।। ૪ ।। એહવા અવગુણ મુજ અતિભારી, ન ઘટે તુજ મુખ આણ્યાં. પ્રેમ નવલ જો હોયે સવાઈ, વિમલનાથ મુખ આગે; ‘કાંતિ’ ભવરાન ઊતરતાં, તો વેળા નવિ લાગે. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics