Categories : Vimal jineshwar jagno pyaro stavan gujarati lyrics વિમલ જિનેશ્વર જગતનો પ્યારો, જીવન પ્રાણ આધાર હમારો; સાહિબ! મોહે વિમલ જિણંદા, મોહના! સમ સુરતરુકંદા. ॥੧॥ સાત રાજ અલગો જઈ વસીયો, પણ મુજ ભક્તિતણો છે રસીયો. ।। ૨ ।। મુજ ચિત્ત અંતર ક્યું કરી જાસી, સેવક સુખીયો પ્રભુ શાબાશી. ॥४॥ આળસ રશો જો સુખ દેવા, તો કુણ કરશે તુમચી સેવા. ||૫ || મોહાદિક પ્રભુ દિલથી ઉગારો, જન્મ જરાના દુઃખ નિવારો સેવક દુઃખ જો સ્વામી ન ભાંજે, પૂરવ પાતિક નહિ મુજ માંજે. ।।૬।। તો કુણ બીજો આશા પૂરે, સાહિબ કાંઈ ઇચ્છિત પૂરે. ॥७॥ ‘જ્ઞાનવિમલ’ સૂરિ જિનગુણ ગાવે, સહેજે સમકિત બહુગુણ પાવે. ।।૮ ।। Related Articles Shashan Nayak shivasukh dayak stavan gujarati lyrics Ho avinashi nath niranjan stavan gujarati lyrics He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics Surajmandan parshwa jinanda stavan gujarati lyrics Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics