Categories : Vimal jineshwar muj parmeshwar stavan gujarati lyrics વિમલ જિનેશ્વર મુજ પરમેશ્વર, અલવેસર ઉપગારી રે; સુણ સાહિબા સાચા, જગજીવન જિનરાજ જયંકર. મુજને તુજ સુરતિ પ્યારી રે… મહિર કરી જે વાંછિત દિજે, સેવક ચિત્ત ધરીજે; એવા જાણી શિવસુખ પ્રાણી, ભક્તિ સહિ નાણી દીજે રે. કામકુંભને સુરતરુથી પણ, પ્રભુભક્તિ મુજ પ્યારી રે; ॥२॥ એક ક્ષણ લગી સેવી, શિવસુખની દાતારી રે. ॥3॥ ભક્તિ સુવાસના વાસે વાસિત, જે હોયે ભવિ પ્રાણી રે; જીવ મુક્તિ ચિદાનંદરુપી, તે કહીએ શુદ્ધ નાણી રે. ॥४॥ પ્રભુ તુજ શક્તિ તણી અતિ મોટી, શક્તિ એ જગમાં વ્યાપે રે; એક વાર પણ ભાવે સેવી, ચિદાનંદ પદ આપે રે. ॥५॥ પૂરણ પૂરવ પુણ્ય પસાયે, જો તુમ્હ ભગતિ મેં રે; ॥६॥ તો હું દુસ્તર એ ભવ દરિયો, તરિયો સહેજ સ્વામી રે. ॥१॥ સાહિબ સેવક જાણી સાચો, નેકશું નજરે જોજો રે; “નયવિજય’ કહે ભવોભવ જિનજી, તુમ ભક્તિ મુજ હોજો રે. ॥૭॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics