Categories : Vimalnath muj man vase stavan gujarati lyrics વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ. वि०॥२॥ પિક વંછે સહકારને, પંથી મન જિમ ધામ. वि०॥३॥ કુંજર ચિત્ત રેવા વસે, કમલા મન ગોવિંદ. वि०॥४॥ ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ. वि०॥५॥ અલિ મન વિકસિત માલતી, કમલિની ચિત્ત દિણંદ. वि०॥६॥ વાચક ‘જસ’ને વાહલો, તિમ શ્રી વિમલ જિણંદ. Related Articles Shashan Nayak shivasukh dayak stavan gujarati lyrics Ho avinashi nath niranjan stavan gujarati lyrics He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics Surajmandan parshwa jinanda stavan gujarati lyrics Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics