Categories : Sevo bhaviya vimal jineshwar stavan gujarati lyrics સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન સંગાજી; એહવા પ્રભુનું દરિશન લેવું, તે આળસ માંહે ગંગાજી. ॥੧॥ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ॥२॥ જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. ॥३॥ તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લોકે આંજીજી; ગુરુ પરમાન્ન દિયે તવ, ભ્રમ નાંખે સવિ ભાંજીજી. ॥४॥ ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી; સરલતણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી. ॥५॥ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક ‘યશ’ કહે સાચુંજી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોયે પ્રભુ વિણ નવિ રાચુંજી. ॥६॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics