Categories : Karunayar prabhu vinavu re stavan gujarati lyrics કરુણાયર પ્રભુ વિનવું રે, વિનતડી અવધાર; તુજ દર્શન વિણ હું ભમ્યો રે, કાલ અનંત અપાર; જિણંદરાય! હવે મુજ પાર ઉતાર… સૂક્ષ્મ નિગોદમાં હું ભમ્યો રે, પુદ્રલ પરિવર્ત અનંત; અવ્યવહાર રાશિ વસ્યો રે, ભવ ક્ષુલ્લક અતિ જંત. સૂક્ષ્મ થાવરપણું પામિયો રે, અનુક્રમે બાદર ભાવ; જન્મમરણ પ્રભુ બહુ કર્યા રે, જિહાં સુખનો અટકાવ. વિકલપણું પામ્યા પછી રે, તિરિ પંચેન્દ્રિય જાણ; શુદ્ધ તત્ત્વ જાણ્યા વિના રે, ભમિયો નવનવ ઠાણ. ઈમ કોઈ પૂરવ પુણ્યથી રે, મનુષ્ય જન્મ સુજાણ; શુદ્ધ સામગ્રી સંયોગથી રે, દીઠો તું ત્રિભુવન ભાણ. અનંતનાથ જિનેશ્વરુ રે, તારક તું જગદેવ; “મોહન” કહે તુજ નામથી રે, ટળશે અનાદિ કુટેવ. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics