Categories : Gyan anatu tahre re stavan gujarati lyrics જ્ઞાન અનંતુ તાહરે રે, દરિશન તાહરે અનંત; સુખ અનંતમય સાહિબા રે, વીર્ય પણ ઉલસ્યું અનંત. અનંત જિન! આપજો રે, મુજ એહ અનંતા ચાર; મુજને નહિ અવરશ્યું પ્યાર, તુજને આપતાં શી વાર. એહ છે તુજ યશનો ઠાર… આપ ખજાનો ન ખોલવો રે, પણ નહિ મિલવાની ચિંતા; અનંત૦ ।। ૧ ।। માહરે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભીંત. અનંત૦।૧૨।। તપ જપ કિરિયા મોગરે રે, ભાંજી પણ ભાંગી ન જાય; એક તુજ આણા લહે થકે રે, હેલામાં પરહી થાય. નિજ માતા મરુદેવીને રે, ઋષભે ક્ષણમાં દીધ; અનંત૦ ।।૩।। આપ પરાયું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ. અનંત૦ ॥૪॥ માટે તસ અરથિયા રે, પ્રાર્થે જે કોઈ લોક; તેહને આપો આંફણી રે, તિહાં ન ઘટે કરાવવી ટોક. અનંત૦ ।।૫।। તેહને તેહનું આપવું રે, તિહાં શો ઊપજે છે ખેદ; પ્રાર્થના કરતે તાહરે રે, પ્રભુતાઈનો પણ નહિ છેદ. અનંત૦ા૬॥ પામે પામશે રે, જ્ઞાનાદિક જેહ અનંત; તે તુજ આણાથી સવેરે. કહે ‘માનવિજય’ ઉલ્લસંત. અનંત૦ ||૭|| Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics