Categories : Thasu Prem banyo che Aaj stavan gujarati lyrics થાશું પ્રેમ બન્યો છે રાજ, નિરવહેશો તો લેખે; મેં રાગી પ્રભુ! થેં છો નિરાગી, અણજુગતે હોય હાંસી; એક પખો જે નેહ નિર્વહેશો, તેમાં કી શાબાશી. ॥੧॥ નિરાગી સેવે કાંઈ હોવે, ઇમ મનમેં નવિ આણું; ફળ અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભગતિ પ્રમાણું. ।।૨ ।। ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. ॥३॥ વ્યસન ઉદય જલધિ અનુહરે, શશિને નેહ સંબંધે; ॥४॥ અણસંબંધે કુમુદ અણુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. દેવ અનેરા તુમથી છોટા, થેં જગમેં અધિકેરા; ‘જશ’ કહે ધર્મ જિનેસર થાશું, દિલ માન્યા હે મેરા. ॥५॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics