Categories : Dharma jineshwar sun parmesar stavan gujarati lyrics ધર્મ જિનેસર સુણ પરમેસર, તુજ ગુણ કેમ કહાયજી; તુજ વચને તુજ રૂપ જણાયે, અવર ન કોઈ ઉપાયજી. તાહરે મિત્ર અને શત્રુ સમ, અરિહંત તું હી ગવાયજી; ॥੧॥ રુપ સ્વરુપ અનુપમ તું જિન, તો હી અરુપી કહાયજી. ॥२॥ લોભ નહિ તુજમાંહિ તો પણ, સઘળા ગુણ તેં લીધજી; તું નિરાગી પણ તેં રાગી, ભક્ત તણા મન કીધજી. ॥३॥ નહિ માયા તુજમાં જિનરાયા, પણ તુજ વશ જગ થાયજી; હી સકલ તુજ અકલ કલે કુણ? જ્ઞાન વિના જિનરાયજી. ।। ૪ ।। સુગુણ સનેહી મહેર કરો મુજ, સુપ્રસન્ન હોઈ જિણંદજી; પભણે “કેસર’ ધર્મ તુજ નામે આણંદજી. ॥५॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics