Categories : Lagi re mune Dharma jinandasu prit stavan gujarati lyrics લાગી રે મુને!… ધર્મ જિણંદશું પ્રીત (૨) લાગી રે મુને! ॥१॥ પ્રીત પુરાની ન તોડો જિનજી (૨) એ સજ્જન કી ન રીત. દાન શિયળ તપ ભાવના ચઉવિધ (૨) ધર્મ કી થાપના કીધ. ||૨|| દશ દ્વાદશ વિધ સાધુ શ્રાદ્ધ કે (૨) દેશના ધર્મકી દીધ. ॥३॥ જગજંતુ ઉદ્ધારણ કારણ (૨) મારગ કીયો રે પ્રસિદ્ધ. ॥४॥ ધર્મનાથ જિન ધર્મ પ્રકાશી (૨) જગ મેં બહુ જશ લીધ. ॥५॥ “વીરવિજય’ આતમપદ લેવા (૨) ધર્મ સુણ્યાની રે પ્રીત. ॥६॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics