Categories : Shan Shan sambharo Shanti salona stavan gujarati lyrics ક્ષણ ક્ષણ સાંભરો શાંતિ સલૂણા! ધ્યાન ભુવન જિનરાજ પરુણા; શાંતિ જિણંદકો નામ અમીસેં, ઉલ્લસિત હોત હમ રોમ વપુના. ભવચોગાનમેં ફિરતે પાયે, છોરત મેં નહિ ચરણ પ્રભુનાં. છિલ્લરમેં રતિ કબહુ ન પાવે, જે ઝીલે જલ ગંગ-યમુના; તુમ સમ હમ શિર નાથ ન થાશે, કર્મ અધુના દૂના ધુના. મોહ લડાઈમેં તેરી સહાઈ, તો ક્ષણમેં છિન્ન છિન્ન કટુના; નહિ ઘટે પ્રભુ આના કૂના, અચિરાસુત પતિ મોક્ષ વધૂના. ઓરકી પાસે મેં આશ ન કરતે, ચાર અનંત પસાય કરુના; ક્યું કર માંગત પાસ ધતૂરે, યુગલિક યાચક કલ્પતરુના. ધ્યાન ખડ્ગવર તેરે આસંગે, મોહ ડરે સારી ભીક ભરુના; તો સાઈ અરુપી, ભક્તે ધ્યાવત તાના તુના. અનુભવ રંગ વધ્યો ઉપયોગે, ધ્યાન સુપનમેં કાથા ચુના; ચિદાનંદ ઝકઝોલ ઘટાસેં, શ્રી શુભવીર વિજય પડિપુન્ના. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics