Categories : Jag janam range re stavan gujarati lyrics જગ જનમન રંજે રે, મન્મથ બલ ભંજે રે; નવિ રાગ નવિ દોષ, તું અંજે ચિત્તશ્યું રે. શિર છત્ર બિરાજે રે, દેવદુંદુભિ બાજે રે; ઠકુરાઈ ઈમ છાજે રે, તો ભી અકિંચનો રે. થિરતા ધૃતિ સારી રે, વરી સમતા નારી રે; બ્રહ્મચારી શિરોમણિ રે, તો પણ તું સુણ્યો રે. ન ધરે ભવ રંગો રે, નવિ દોષ રે; મૃગલંછન ચંગો રે, તો પણ તું સહી રે. તુજ ગુણ કુણ આખે રે, જગ કેવલી પાખે રે; સેવક “જશ’ ભાખે રે, તું જયો રે. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics