Categories : Dhan din Veda dhan ghadi teha stavan gujarati lyrics ધન દિન વેળા, ધન ઘડી તેહ, અચિરારો નંદન, જિન જદિ ભેટશું જી; લહીશુંરેસુખ, દેખીમુખચંદ, વિરહવ્યથાનાં,દુઃખસવિમેટશુંજી. ।।૧ ।। જાણ્યો રે જેણે, તુજ ગુણ લેશ, બીજા રે રસ,તેહને મન નવિ ગમેજી; ચાખ્યોરે જેણે, અમી લવલેશ, બાકસબુકસ, તસનરુચે કિમેજી. ॥૨॥ તુજ સમકિત, રસ સ્વાદનો જાણ, પાપ કુભક્તે, બહુ દિન સેવિયુંજી; સેવેજો, કર્મને યોગે તોહિ, વાંછે તે સમકિત, અમૃત ધુરે લિખ્યુંજી. ।।૩।। તાહરું ધ્યાન, તે સમકિત રુપ, તેહી જ જ્ઞાન, ને ચારિત્ર તેહ છે જી; તેહથીરેજાયે, સઘળાંહો પાપ, ધ્યાતારે ધ્યેય, સ્વરુપહોયેપછેજી. ॥૪॥ દેખી રે અદ્ભુત, તાહરું રુપ, અચરિજ ભવિક, અરુપી પદ વરેજી; તાહરી ગત, તું જાણે હોદેવ, સમરણ ભજન, તે “વાચક યશ’ કરેજી. ॥૫॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics