Categories : Shanti jineshwar sacho shahib stavan gujarati lyrics શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈણ કલિ મેં હો જિનજી! તું મેરા મન મેં તું મેરા દિલ મેં, ધ્યાન ધરું પલપલ મેં. ॥१ ॥ ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલ મેં. ॥२॥ નિર્મલ જ્યોત વદન પર સોહે, નિકસ્યો જ્યું ચંદ બાદલ મેં. ।।૩।। મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જ્યું જલ મેં. ॥४॥ “જિનરંગ’ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર,દીઠોજી દેવ સકલ મેં. ॥५॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics