મલ્લિ જિણંદ… સદા નમીયે, મલ્લિજિણંદ… સદા ભજીયે.!!
પ્રભુ કે ચરણ કમલ રસ લીને, મધુકર જ્યું હુઈ કે રમીયે. ॥੧॥
નિરખી વદન શશી શ્રી જિનવરકો,
નિશી વાસર સુખમેં ગમીયે. ||ર॥
ઉજ્જવલ ગુણ સમરણ ચિત્ત ધરીએ,
કબહું ન ભવસાયર ભમીયે. ॥૩॥
રસ મેં જ્યોં ઝીલીજે,
ત્યોં રાગ દ્વેષ કો ઉપશમીયે.||૪||