Malli jineshwar mujne tum milya stavan gujarati lyrics

Malli jineshwar mujne tum milya stavan gujarati lyrics

મલ્લિ જિણેસર મુજને તુમ મિલ્યા, જેહ માંહિ સુખકંદ વહાલેસર;

તે કળિયુગ અમે ગિરુઓ લેખવું, નવિ બીજા યુગ વૃંદ. વ૦।।૧ ।।

 

આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દરિશણ દીઠ;

મરુભૂમિ પણ થિતિ સુરતરુ તણી, મેરુ થકી હુઈ ઈઠ. વ૦।।૨ ।।

 

પંચમ આરે રે તુમ મેલાવડે, રુડો રાખ્યો રે રંગ;

40 ચોથો આરેરે ફિરી આવ્યો ગણું,

“વાચક જસ’ કહે ચંગ. વ૦||૩||

Related Articles