Dil bhari darishan Pau ke stavan gujarati lyrics

Dil bhari darishan Pau ke stavan gujarati lyrics

દિલ ભરી દરિશન પાઉં કે, પ્રભુકો રૂપ બન્યો છે;

પદ્માનંદન હરિકૃત વંદન, ચરણ કમલ બલિ જાઉં. ॥१॥

 

નીલકમલ દલ કોમલ વાને,

સેવન મેં ચિત્ત લાઉં.||૨||

 

ચૂની ચૂની કલિયા ચંપક કી રે,

હાથ સે માલ બનાવું. ॥३॥

 

શ્રી મુનિસુવ્રત સુવ્રત સેવી,

નાથ સમાન કહાઉં. ॥४॥

 

“ન્યાયસાગર’ પ્રભુ સુવ્રત સેવા,

નિયત ફલે દિલ ભાઉં.||૫||

Related Articles