Categories : Parasnath aadhare stavan gujarati lyrics પારસનાથ આધાર, મેરો પ્રભુ, પારસનાથ આધાર… મેરો૦।।૧।। ઈહભવ પરભવ વાંછિત પૂરણ, શિવપદ કો દાતાર… મેરો૦ ||૨ ।। વામાજી કો નંદન નિરખ્યો, તે પામ્યો ભવ પાર… મેરો૦॥૩॥ ‘શામળ’ દેવ આશા પૂરો મન કી, સેવક કી કરો સહાય… મેરો૦॥૪॥ Related Articles Nem Maree Aankho Ma Chhe (Hindi) Aadishwar Hai Pyaro (Hindi) Aadinath Jee Albela Aave (Hindi) Vairagee Banva Hu To (Hindi) Veerta Sada Tu Dharje (Hindi)