મેરે સાહિબ તુમ હિ હો, પ્રભુ પાસ જિણંદા;
ખિજમતગાર ગરીબ મેં તેરા બંદા.||૧||
મૈં ચકોર કરું ચાકરી, જબ તુમ હિ ચંદા;
ચક્રવાક મૈં હુઈ રહું, જબ તુમ હિ દિણંદા.||૨||
મધુકર પરે મેં રણઝણું, જબ તુમ અરવિંદા;
તુમ સાયર જબ મેં તદા, સુરસરિતા અમંદા.||૩||
દૂર કરો દાદા પાસજી! ભવ દુઃખકા ફંદા;
વાચક ‘જશ’ કહે દાસકું, દિયો પરમાનંદા. भेरे०॥૪॥