Sukhdai re sukhdai stavan gujarati lyrics

Sukhdai re sukhdai stavan gujarati lyrics

સુખદાઈ રે સુખદાઈ, દાદો પાસજી! સુખદાઈ…

ઐસો સાહિબ નહિ કોઉ જગમેં, સેવા કીજે દિલ લાઈ. હો૦ ।।૧ ।|

 

સબ સુખદાયક એહિ જ નાયક, એહિ સહાયક સુસહાઈ;

કિંકર કું કરે શંકર સરીખો, આપે અપની ઠકુરાઈ.||૨||

 

મંગલ રંગ વધે પ્રભુ ધ્યાને, પાપ વેલી જાએ કરમાઈ;

શીતલતા પ્રગટે ઘટ અંતર, મીટે મોહ કી ગરમાઈ.||૩||

 

કહાં કરું સુરતરુ ચિંતામણિ કું, જે મેં પ્રભુ સેવા પાઈ;

“જસવિજય’ કહેદર્શનદેખ્યો, ઘર આંગણ નવનિધિઆઈ. હો૦ ।।૪।।

Related Articles

Jeetbuzz

Jeetwin