He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics

He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics

હે પ્રભુ! પાર્શ્વ ચિંતામણિ મેરો…

મિલ ગયો હીરો, મિટ ગયો ફેરો, નામ જપું નિત્ય તેરો…॥੧॥

પ્રીત બની અબ પ્રભુજી શું પ્યારી,

જૈસે ચંદ ચકોરો…॥२॥

આનંદઘન પ્રભુ ચરણ શરણ હૈ,

દિયો મોહે મુક્તિ કો ડેરો. ।।૩।।

Related Articles

Jeetbuzz

Jeetwin