Padmaprabhu ne vasupujya stavan gujarati lyrics

Padmaprabhu ne vasupujya stavan gujarati lyrics

પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય,દોય રાતા કહીએ;

ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દો ઉજ્જવલ લહીએ.||૧||

 

મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નિરખ્યા;

મુનિસુવ્રત ને નેમિનાથ, દો અંજન સરીખા. ||૨||

 

સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ;

ધીરવિમલ પંડિતતણો, ‘જ્ઞાનવિમલ’ કહે શીશ.||૩||

Related Articles

Jeetbuzz

Jeetwin