Payoji mene tero darshan stavan gujarati lyrics

Payoji mene tero darshan stavan gujarati lyrics

પાયોજી! મૈંને તેરો દરિશન પાયો… પાયોજી! મેંને… ॥१॥

દરિશન કરકે દિલડું હરખ્યું, સુખ સાગર ઉલસાયો. ॥२॥

ભાગ ઉદય હુઓ આજ સે મેરો, રત્નચિંતામણિ પાયો.॥३॥

હાથ જોડી કરું સાહિબ મેરો, લાખ ચોરાસી મિટાયો. ॥४॥

આપ તરે ઓરન કો તારો, ‘આનંદઘન’ પદ પાયો. ||૫||

Related Articles