Dashtrikno Chart (Gujarati)

Dashtrikno Chart (Gujarati)

દશત્રિકનો ચાર્ટ


 

(1.)નિસીહિ ત્રિક

1. પહેલી નિસીહિ

2 બીજી નિશીહિ

3. ત્રીજી નિસીહિ

 

(2.)પ્રદક્ષિણા ત્રિક

1. પહેલી પ્રદક્ષિણા

2. બીજી પ્રદક્ષિણા

3. ત્રીજી પ્રદક્ષિણા

 

(3)પ્રણામ ત્રિક

1. અંજલિબદ્ધ પ્રણામ

2. અર્ધાવનત પ્રણામ

૩. પંચાંગ પ્રણિયાત પ્રણામ

 

(4)પૂજા ત્રિક

1. અંગપૂજા

2. અગૃપૂજા

3. ભાવપૂજા

 

(5)અવસ્થા ત્રિક 

૧. પિંડસ્થ″ અવસ્થા

2. પદસ્થ અવસ્થા

3. રૂપાતીત અવસ્થા

 

(6)દિશાત્યાગ ત્રિક

1. જમણી દિશા ત્યાગ

2. ડાબી દિશા ત્યાગ

3. પાછળની દિશા ત્યાગ

 

(7)પ્રમાર્જના ત્રિક

।. ભૂમિ પ્રમાર્જન

2. હાથ-પગનુ પ્રમાર્જન

3. મસ્તકનું પ્રમાર્જન

 

(8)આલંબન ત્રિક

1. જિનબિંબનું આલંબન

2. સૂત્રોનું આલંબન

૩. સૂત્રાર્થનું આલંબન

 

(9)મુદ્રા ત્રિક

1. યોગમુદ્રા

2. મુક્તા શુક્તિમુદ્રા

3. જિનમુદ્રા

 

(10)પ્રણિધાન ત્રિક

1. મનનું પ્રણિધાન

2. વચનનું પ્રણિધાન

3. કાયાનું પ્રણિધાન

 

 

 

Related Articles